એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.6 \sin 2\pi (t - x/2)$ છે. ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામ્યા પછી,તેનો કંપવિસ્તાર આપાત તરંગના કંપવિસ્તારના $2/3$ ગણો થાય છે. પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

  • A
    $y = 0.6 \sin 2\pi (t + x/2)$
  • B
    $y = -0.4 \sin 2\pi (t + x/2)$
  • C
    $y = 0.4 \sin 2\pi (t + x/2)$
  • D
    $y = -0.4 \sin 2\pi (t - x/2)$

Explore More

Similar Questions

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = 3 \sin \left[ \pi \left( \frac{t}{3} - \frac{x}{5} \right) + \frac{\pi}{4} \right]$ છે, જ્યાં $X$ અને $Y$ મીટરમાં અને સમય સેકન્ડમાં છે. નીચેનામાંથી કયું સાચું છે?

$400 \ Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ $336 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તરંગ પરના બે બિંદુઓ જે $60^{\circ}$ ના કળા તફાવત પર છે,તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ($m$ માં)?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.2 \cos \pi (0.04t + 0.02x - \frac{\pi}{6})$ દ્વારા આપવામાં આવે છે. અંતર $cm$ માં અને સમય સેકન્ડમાં દર્શાવેલ છે. $\pi / 2$ જેટલો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર $cm$ માં કેટલું હશે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.02 \sin 2\pi \left[ \frac{t}{0.01} - \frac{x}{0.30} \right]$ છે. અહીં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગના પ્રસરણનો વેગ .... $ms^{-1}$ છે.

પ્રગામી તરંગની ઝડપની વ્યાખ્યા લખો અને $v = \frac{\omega}{k}$ તથા $v = \frac{\lambda}{T}$ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo